BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
ગુજરાત : ભાજપના પૂર્વ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં દુષ્કાળ જાહેર કરવાની કેમ માગ કરી?
'દુષ્કાળ જાહેર કરવાનો અવાજ' ભાજપની અંદરથી પણ ઊઠવા લાગ્યો છે. જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૅબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ 'જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની 'માંગ' ઉચ્ચારી છે.
નાના પાટેકરે કહ્યું હતું, 'જો હું આ લોકોને ન મળ્યો હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત'
આજે સવારે 5:20 વાગ્યે નાના પાટેકરનું ગોવામાં નિધન થયું. એક ગરીબ પરિવારમાંથી આવતા નાના પાટેકરે કેવી રીતે અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી.
પાકિસ્તાનમાં બનેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા વર્ઝનમાં શું ખાસ છે?
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે દેશમાં તૈયાર કરાયેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા અને વધુ અંતર સુધી મારનારા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે.
ભુવનેશ્વરકુમારને 47 મહિના બાદ ટીમમાં કેમ સામેલ કરાયા, 'સ્વિંગના ઉસ્તાદ'નું આ કમબૅક શા માટે ખાસ છે?
36 વર્ષના ભુવનેશ્વરને ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ 6 ઑક્ટોબરે ટીમની જાહેરાત કરી હતી.
છેલ્લો સંદેશ, સીપીઆર અને મૃત્યુની જાહેરાત, નાના પાટેકરની અંતિમ ક્ષણો વિશે ડૉક્ટરોએ શું કહ્યું?
નાના પાટેકરનું નિધન થઈ ગયું છે. જાણકારી પ્રમાણે નાના પાટેકરને સવારે 5-20 કલાકે ગોવાની મણિપાલ હૉસ્પિટલની મેડિકલ ટીમે મૃત ઘોષિત કર્યા.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં પ્રદર્શન, 42 પૂર્વ જજે કહ્યું, ચૂંટણીપંચને બદનામ કરવાનો પ્રયાસ – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ગુજરાત : દાહોદમાં યુવક-યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરીને પોતાનો જીવ શા માટે આપ્યો?
દાહોદના સીંગવડ તાલુકાના એક ડુંગરાળ વિસ્તારમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાતના દાહોદ જિલ્લાના એક ગામમાં એક યુવક અને યુવતીએ પોતાનો જીવ આપી દીધો હતો.તેમણે આ બનાવનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. આ ઘટના ચાર ઑક્ટોબરના રોજ બની હતી.
સોનાની કાંસકીને લીધે થયેલું એ યુદ્ધ જેને કારણે ગુજરાતના એક સમયના વૈભવી સામ્રાજ્યનું પતન થયું
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળના આરંભથી શરૂ થાય છે, પરંતુ રાજ્યના વિગતવાર અને આધારભૂત ઇતિહાસની શરૂઆત વલભીપુરથી થાય છે. ગુજરાતના દોમદોમ સાહ્યબીમાં રાચતા સામ્રાજ્યના પતનનું કારણ શું હતું?
વીડિયો, કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શન, ભાજપ-આરએસએસ પર શું બોલ્યાં નેહા બોરા, જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત, અવધિ 4,51
કૉક્રોચ જનતા પાર્ટીએ 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધપ્રદર્શનની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે નેહા બોરા શું બોલ્યાં?
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
'સોનું ગીરવે મૂકીને રૂપિયા આપ્યા...' ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓ જેમનું ઇથિયોપિયામાં અપહરણ થયું, તેમની સાથે શું થયું હતું
મહેસાણા જિલ્લાના ત્રણ લોકો ગેર કાયદે અમેરિકા જવા નિકળ્યા હતા. જેમનું ઈથિયોપિયામાં અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ ત્રણ લોકોને છોડવા માટે એક કરોડની માગણી કરી રહ્યા હતા. જે લોકો અમેરિકા ગયા હતા તેમાં બે યુવતી અને એક યુવાનનો સમાવેશ થાય છે. ગેરકાયદે જવા માટે તેમણે ઍજન્ટ સાથે પ્રતિવ્યક્તિ 70 લાખની ડિલ કરી હતી. જોકે, તેઓ હેમખેમ પરત ફરી ગયા છે.
સુરેન્દ્રનગર: પતિએ જ આઠ લોકો સાથે મળી પત્નીનો 'રેપ કરાવી વીડિયો વાઇરલ કર્યા'નો આરોપ, કેવી રીતે પકડાયા?
આ મામલામાં સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મંગળવારે સર્વાઇવર મહિલાના પતિ અને બે અન્ય મહિલા સહિત કુલ નવ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
યુરોપ અડધું ભોગ બન્યું અને જેના લીધે સુરત ખાલી થવા લાગ્યું હતું એ બીમારી શું છે અને કેટલી ઘાતક?
તાજેતરમાં રશિયાની એક એન્ટી-પ્લેગ લેબમાં કામ કરતાં 28 વર્ષીય ડારિયા શિપિલોવાનું ગંભીર પ્રકારના ન્યુમોનિયા થવાથી 2 ઑક્ટોબરના રોજ મોત થયું હતું. યર્સિનિયા પેસ્ટિસની આ એક શ્વસન બીમારીના ન્યુમોનિક પ્લેગથી સંક્રમિત બાદ તેમના મૃત્યુ પછી સાઇબીરિયામાં જાહેર આરોગ્ય અંગે ભય ફેલાયો છે.
ફ્લાયદુબઈના કો-પાઇલટની યોજના વિમાનને ઇઝરાયલના ઍરપૉર્ટ કે ઇમારત સાથે અથડાવવાની હતી - રિપોર્ટ્સ
અમેરિકા અને ઇઝરાયલના અહેવાલો અનુસાર ફ્લાયદુબઈ વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ કરવાના આરોપી કો-પાઇલટની અલગ યોજના હતી. આરોપી કો-પાઇલટે વિમાનને તેલ અવીવના બેન ગુરિયન ઍરપૉર્ટ અથવા શહેરની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની યોજના બનાવી હતી એવો આ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે.
મુખ્ય ચૂંટણી કમિશનરને કેવું કાયદાકીય રક્ષણ મળેલું છે, તેમને પદ પરથી હટાવવાની શું પ્રક્રિયા છે?
વિપક્ષના નેતાઓ, સામાજિક સંગઠનો વગેરે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે કાયદાકીય પગલાં લેવા અને ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે. પરંતુ આમ કરવું એ સહેલું નથી. સંસદમાં 2023માં પસાર થયેલા એક કાયદાને કારણે તેમને રક્ષણ મળેલું છે.
ભારતની અર્થવ્યવસ્થા વધતી હોવા છતાં ભારતીય શેરબજાર શા માટે ઘટી રહ્યું છે? પાંચ કારણો
બહારના રોકાણકારોએ છેલ્લા દાયકામાં ભારતીય બજારોમાં જેટલાં નાણાં રોક્યાં છે, તેમાંથી તેમણે વેચેલા અથવા પાછા ખેંચેલા નાણાં બાદ કુલ જથ્થો હવે લગભગ શૂન્યની નજીક પહોંચી ગયો છે. માત્ર છેલ્લાં બે વર્ષમાં જ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 40 બિલિયન ડૉલરની ભારે રકમ બહાર ખેંચી લીધી છે, એવું બર્નસ્ટીન રિસર્ચના આંકડા દર્શાવે છે.
નેહા બોરા : ભાજપ સમર્થક પરિવારમાંથી આવતાં યુવતી, જે દેશમાં આંદોલનોનો ચહેરો બની ગયાં
નેહા બોરા સીપીઆઈએમએલ (લિબરેશન)ની વિદ્યાર્થી પાંખ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ છે. તેઓ હાલમાં આંદોલનોનો પ્રમુખ ચહેરો બની ગયાં છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યાં ત્યારે તેઓ ફરી ચર્ચામાં આવ્યાં હતાં. તેમની સફર પર એક નજર...
એ દેશ જેણે કચરો હઠાવવા કચરાપેટી જ હઠાવી દીધી અને સફળતા મેળવી
1995ના એક ઘાતક હુમલાથી લઈને ઊંડે સુધી પોતાનાં મૂળ ધરાવતા સામાજિક રિવાજો સુધી, જાપાનમાં કચરાપેટીઓની કમીની કહાણી જેટલી દેખાય છે તેના કરતાં ઘણી વધુ જટિલ છે.
હાથીઓ ઔષધીય જડીબુટ્ટીઓથી પોતાનો ઇલાજ કેવી રીતે કરે છે
તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, આ હાથીઓ ઔષધીય હેતુઓ માટે જંગલમાં ઊગતા વિવિધ પ્રકારના છોડનો ઉપયોગ કરે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































