ભારે વરસાદને કારણે એલ્ફિન્સ્ટન તથા પરેલ રેલવે સ્ટેશનને જોડતા બ્રિજ પર થઈ નાસભાગ

વીડિયો કૅપ્શન, ધનંજય સાહની નામના વાચકે એલ્ફિન્સ્ટન અને પરેલ બ્રિજ પર થયેલી નાસભાગનો વીડિયો ફૂટેજ આપ્યો છે.
પ્રકાશિત

શુક્રવારે મુંબઈના એલ્ફિન્સ્ટન તથા પરેલ રેલવે સ્ટેશને જોડતા રેલવે બ્રિજ પર નાસભાગ થઈ.