ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?

વીડિયો કૅપ્શન, Cyclone fengal: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?
ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?
પ્રકાશિત

વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચુક્યું છે. જેના કારણે ત્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અક્ષિત ગુપ્તા

ફેંગલ વાવાઝોડું જ્યારે તામિલનાડુના કાંઠે ત્રાટક્યું ત્યારની તસવીર
ઇમેજ કૅપ્શન, ફેંગલ વાવાઝોડું જ્યારે તામિલનાડુના કાંઠે ત્રાટક્યું ત્યારની તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.