ગ્રીન કાર્ડ : આ કાર્ડ મેળવવા ભારતીયોને આખું જીવન રાહ જોવી પડે તેવી સ્થિતિ કેમ સર્જાઈ?
ગ્રીન કાર્ડ : આ કાર્ડ મેળવવા ભારતીયોને આખું જીવન રાહ જોવી પડે તેવી સ્થિતિ કેમ સર્જાઈ?
પ્રકાશિત
અમેરિકામાં કાયમી નિવાસ માટે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોની કુલ સંખ્યા હવે દસ લાખથી વધુની થઈ ગઈ છે અને તેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.
એક સમયે ગ્રીન કાર્ડ મેળવવામાં પાંચથી સાત વર્ષ થતાં હતાં, પરંતુ હવે તે સમયગાળો ઘણો વધી ગયો છે.
અમેરિકામાં દરેક દેશને કેટલાં ગ્રીન કાર્ડ મળી શકે તેના પર નિયંત્રણ છે. તેથી પ્રતિક્ષાનો સમય દર વર્ષે લંબાઈ રહ્યો છે.
તેમાં પણ કેટલાક ભારતીયોના કિસ્સામાં પ્રતિક્ષાનો આ ગાળો 100 વર્ષથી વધુનો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



