વૈજ્ઞાનિકો અને ખેડૂતો માટે યાત્રાસ્થળ સમાન વટવૃક્ષ

વીડિયો કૅપ્શન, વૈજ્ઞાનિકો અને ખેડૂતો માટે યાત્રાસ્થળ સમાન આ વટવૃક્ષ
પ્રકાશિત

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના ચોટલી ખેરી ગામના આવેલા વડની વડવાઈઓ 3.5 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ત્યાં એવી માન્યતા ફેલાયેલી છે કે જે લોકો વૃક્ષની ડાળીઓ કાપશે તેને શાપ લાગશે.

ખેડૂતોએ જણાવ્યાં પ્રમાણે તેઓ આ વડવાઈઓને કાપતા નથી પરંતુ નડતર રૂપ જગ્યામાં ખેતર ખાલી કરી દે છે. અહીં અનેક પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.

તે સિવાય આ વટવૃક્ષમાં 200થી પણ વધુ મોર અને સંખ્યાબંધ સાપ રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો