શું છે #BBCGujaratOnWheels?

વીડિયો કૅપ્શન, બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ ગુજરાતની સફરે
પ્રકાશિત

બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ ગુજરાતની સફરે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈને તેઓ મહિલાઓને મળશે અને તેમની વાતો જાણશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો