ગુડ બાય ફાધર : બાપ-દીકરીની એક હૃદયસ્પર્શી કહાણી

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ચ્યૂઅલ રિયાલિટી ફિલ્મ (VR FILM) પિતા-પુત્રીના એવા મધુર સંબંધની છે, જેનો કૃષિસંકટને કારણે કરુણ અંત આવે છે.

દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં રહેતા ખેડૂત મલ્લાપા ગત ઑગસ્ટમાં તેમના ઘરેથી સામાન લેવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ આગલા દિવસે તેમનો મૃતદેહ મળ્યો.

આ ઘટનની સૌથી ગંભીર અસર તેમની નાની દીકરી પર પડી.

આ ઘટનાના એક વર્ષ બાદ તેમની દીકરીએ પિતા પ્રત્યેના પ્રેમ, દુઃખ અને નુકસાનનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો.

ગુડ બાય ફાધર આ પત્ર પર આધારિત ફિલ્મ છે.

આ સમગ્ર ઘટના જાણવા માટે વીડિયો જુઓ.

વીડિયો નિહાળવા ફોન ઉપર તમારી આંગળીને ફેરવો, જો આપ ડેસ્કટૉપ ઉપર વીડિયો નિહાળી રહ્યા છો, તો ક્લિક કરીને કર્સરને ફેરવો.

હા, સર્વશ્રેષ્ઠ અનુભવ માટે હેડફોન કે ઇયરફોનનો ઉપયોગ કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો