#BBCGujaratiPopUp દ્વારા ગુજરાત ચૂંટણીનું વિશેષ કવરેજ
પ્રકાશિત
#BBCGujaratiPopUpમાં બીબીસી ન્યૂઝ ગુજરાતી લોકોના આઇડિયા પર કરશે કવરેજ
ઇમેજ કૅપ્શન, વાંચક સાથે ભાગદારીના પ્રયાસ રૂપે બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા #BBCGujaratiPopUp પહેલ શરૂ કરવામાં આવી છે.
ઇમેજ કૅપ્શન, BBCGujaratiPopUp ની ટીમ અમદાવાદમાં છે. તે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળી હતી તેમના આઇડિયાઝ અને તેમના પ્રશ્નો જાણવો પ્રયાસ કર્યો હતો.
ઇમેજ કૅપ્શન, #BBCGujaratiPopUp માટે વાચક પોતાના આઇડિયાઝ બીબીસી સાથે શેર કરી શકે છે.
ઇમેજ કૅપ્શન, આઇડિયાની પસંદગી થતા વાચકને બીબીસી સાથે #BBCGujaratiPopUpની ટીમ સાથે પ્રવાસ કરવાની તક મળશે.
ઇમેજ કૅપ્શન, #BBCGujaratiPopUp અંતર્ગત બીબીસી વાચકની ભાગીદારી સાથે અને વાચકની ઇચ્છા અનુસારની સ્ટોરી બનાવવા પ્રયાસ કરશે.