બીબીસી બ્લૂ પ્લેનેટ-2 : મહાકાય શાર્કનો સબમરીન પર હુમલો

વીડિયો કૅપ્શન, મહાકાય શાર્કનો સબમરીન પર હુમલો
પ્રકાશિત

બીબીસી બ્લૂ પ્લેનેટ-2ની ટીમે દરિયાનાં પેટાળમાં 750 મીટર ઊંડે સુધી જોઈ કેટલાંક દૃશ્યોનું ફિલ્માંકન કર્યું છે.

વ્હેલના મૃતદેહને શોધવા માટે બીબીસી પ્લેનેટ બ્લૂ-2ની ટીમ સમબમરીનમાં દરિયાની ઊંડે ગઈ હતી. શાર્કનો મૃતદેહ ખાવા માટે મહાકાય શાર્કનું સમૂહ ઝપાઝપી કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો