આ યુવાન માત્ર એસિડ હુમલાના પીડિત તરીકે નથી ઓળખાવા માગતો

વીડિયો કૅપ્શન, એસિડ હુમલાએ યુવકનું જીવન બદલ્યું
પ્રકાશિત

લંડનમાં રહેતા 'પીટર' નામના યુવક પર થોડાં સમય પહેલાં તેના પર એસિડ હુમલો થયો હતો.

પોતાની વધુ ઓળખ જાહેર ન કરવા માગતા આ યુવકનું કહેવું છે કે તે માત્ર એસિડ હુમલાના પીડિત તરીકે ઓળખાવા નથી માગતો.

તે કહે છે કે આ હુમલાએ તેના જીવનમાં ઘણાં પરિવર્તન આણ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો