ઈરાન : જ્યારે પૂરના પાણીમાં તણાઈ આવી ઢગલાબંધ કાર
પ્રકાશિત
ઈરાનમાં શિયાળાની વચ્ચે ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
આ પૂરમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયાં છે.
આ સાથે જ અહીં પૂરના પાણીમાં ઘણી કાર ધસી આવતી જોવા મળી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો