લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પ્રચારનો સામાન તૈયાર કરતો મુસ્લિમ સમુદાય
પ્રકાશિત
અમદાવાદ ચૂંટણી પ્રચારની સામગ્રી બનાવવાનું મુખ્ય કેન્દ્ર છે.
કૉંગ્રેસ, ભાજપ ઉપરાંત સમાજવાદી પાર્ટી, શિવસેના, ટીએમસી વગેરે પક્ષોની પ્રચાર સામગ્રી અમદાવાદમાં તૈયાર થાય છે.
આ સામગ્રી મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો