પ્રસૂતિની પીડા હોય કે આકરો માર, આ મહિલાને કદી દર્દ નથી થતું

વીડિયો કૅપ્શન, પ્રસૂતિની પીડા હોય કે આકરો માર, આ મહિલાને કદી દર્દ નથી થતું
પ્રકાશિત

તમે બોલીવુડ ફિલ્મ મર્દનો એક ડાયલોગ સાંભળ્યો હશે...કે મર્દ કો દર્દ નહીં હોતા...પણ સ્કોટલૅન્ડમાં એક મહિલા એવા છે જેને હકીકતમાં દર્દ નથી થતું.

સ્કોટલૅન્ડના આ મહિલા કેમેરુને જ્યારે સર્જરી કરાવી તો તેમને કોઈ પણ એનેસ્થેસિયા આપવાની જરૂર નહોતી પડી.

કેમરુનને દર્દ કેમ થતું નથી અને તેમની આ પરિસ્થિતિ દર્દ દુર કરવાની થેરૅપીમાં કઈ રીતે મદદ કરી શકે છે તેના માટે જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો