સ્લોવાકિયા : ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી ચૂકેલાં જુજાના બન્યાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ
પ્રકાશિત
એક તરફ જ્યારે યુક્રેનની ચૂંટણીમાં એક કૉમૅડિયન આગળ ચાલી રહ્યાં છે ત્યારે સ્લોવાકિયાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે.
ઍન્ટી કરપ્શન કેન્ડિડેટ જુજાના કેપ્પૂટોવાએ સ્લોવાકિયામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો