શું ઈરાનમાં પૂરને લીધે થયેલી તબાહી માનવસર્જિત છે?
પ્રકાશિત
ઈરાનમાં આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
અત્યાર સુધીમાં પૂરને કારણે 60થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
પૂરને લીધે અનેક મકાનો અને રસ્તાઓ ધોવાઈ ગયાં છે. પૂરથી અહીં વીજળી અને સંચારસેવાઓ ઠપ થઈ ગઈ છે.
હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બીબીસીએ આવા જ કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો