ઇમરાન ખાને કાશ્મીર મામલે શું કહ્યું? બીબીસી સાથે ખાસ વાતચીત

વીડિયો કૅપ્શન, મોદી સરકાર અને ભારતીયોને ઇમરાન ખાનનો શું સંદેશ છે?
પ્રકાશિત

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બીબીસી સાથે ખાસ વાતચીત કરી. તેમાં તેમણે કાશ્મીરના વિવાદીત વિસ્તાર મામલે ભારત સાથે શાંતિથી વાત કરવાની રજૂઆત કરી છે.

ઇમરાન ખાનનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં હિંસાની ઘટનાઓના કેટલાંક સપ્તાહો બાદ ભારતમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો