નકશા અને કમ્પાસની મદદથી રેસમાં ઊતરેલી મહિલાઓ

વીડિયો કૅપ્શન, GPS નહીં, નકશા અને કમ્પાસની મદદથી રેસમાં ઉતરેલી મહિલાઓ
પ્રકાશિત

તમે કોઈ અજાણ્યા વિસ્તારમાં ડ્રાઇવિંગ માટે જીપીએસનો ઉપયોગ કરતા હશો..પણ મહિલાઓનું એક જૂથ માત્ર નકશા અને કમ્પાસની મદદથી મોરોક્કોના રણમાં કાર રેસમાં ડ્રાઇવિંગ કરી રહ્યું છે.

સહારાના રણમાં યોજાતી ‘રૅલી એઇશા ડેઝ ગઝેલ્સ’ની રેસમાં આ મહિલાઓ ભાગ લઈ રહી છે. જુઓ રણમાં રેસિંગ કરતી આ મહિલાઓ વિશેનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો