જલિયાંવાલા હત્યાકાંડનાં સો વર્ષ બાદ પણ ન્યાય ઝંખતા પરિવાર

વીડિયો કૅપ્શન, જલિયાંવાલા હત્યાકાંડના સો વર્ષ બાદ પણ ન્યાય જંખતા પીડિત
પ્રકાશિત

1919ની 13મી એપ્રિલે જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

આ ઘટનાને 100 વર્ષનો સમય વીતી ગયો છે. ત્યારે પીડિત પરિવારોનું શું કહેવું છે તે જાણવા બીબીસીએ તેમની સાથે મુલાકાત કરી.

અમૃતસરથી બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાનો અહેવાલ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો