BBC VR : જનજાતિઓની મૃતપ્રાય સંસ્કૃતિ, પરંપરા અને આત્માની કહાણી
પ્રકાશિત
VR FILMS : શહેરીકરણને લીધે જંગલોનો નાશ થતાં અનેક સમુદાયોની સંસ્કૃતિઓ પર સંકટનાં વાદળો ઘેરાયાં છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા અને પોતાની ચિત્રકળા માટે જાણીતાં વારલી સમુદાયના લોકોની વ્યથાનું 3D પેઇન્ટિંગ દ્વારા આલેખન.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો