દિલ્હીમાં ખુલ્યું એવું કાફે જ્યાં તમે બોલી શકતા નથી

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં ખુલ્યું એવું કાફે જ્યાં તમે બોલી શકતા નથી
પ્રકાશિત

આ કાફે કંઈક ખાસ છે. અહીં તમે ઑર્ડર આપતા સમયે બોલી શકતા નથી અને તેની પાછળ એક ખૂબ રસપ્રદ કારણ છે.

આ કાફે એવા લોકો દ્વારા ચલાવવામાં આવે છે કે જેઓ ન તો બોલી શકે છે અને ન સાંભળી શકે છે.

જો કોઈ ગ્રાહકે ઑર્ડર આપવો હોય તો તેમણે માત્ર એક ઘંટી વગાડવી પડે છે જેનાથી લાઇટ ચાલુ થાય છે અને વેઇટર ઓળખી જાય છે કે કયા ટેબલ પરથી ઑર્ડર આવ્યો છે.

તો મેનુ લખાવતા સમયે પણ મેનુ કાર્ડમાં દરેક ડિશ સાથે જે કોડ આપેલો હોય છે તે લખાવવાનો હોય છે.

વીડિયો : બુશરા શેખ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો