ફ્રાન્સનો એવો ટાપુ જ્યાં કાર ચલાવવા પર છે પ્રતિબંધ

વીડિયો કૅપ્શન, ફ્રાન્સનો એવો ટાપુ જ્યાં કાર ચલાવવા પર છે પ્રતિબંધ
પ્રકાશિત

ફ્રાન્સના દરિયાકિનારા નજીક આવેલો સાર્ક ટાપુ એક અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. ખૂબ ઓછી વસતિ ધરાવાતા આ ટાપુના રસ્તાઓ પર કાર ચલાવવા પર પ્રતિબંધ છે.

પરિવહન અને સામાનની હેરફેર માટે અહીં ઘોડાગાડીનો ઉપયોગ થાય છે. હાલમાં અહીં વૃદ્ધ પશુપાલક નિવૃત્ત થયા પછી નવા પશુપાલકની જરૂરિયાત ઉભી થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો