ગાઝા પટ્ટી અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ, 20નાં મૃત્યુ

વીડિયો કૅપ્શન, ગાઝાપટ્ટીના સંઘર્ષમાં ઉમેરાયું વધું એક પ્રકરણ
પ્રકાશિત

લાંબા સમયની શાંતિ બાદ ગાઝા પટ્ટી પર ફરી ઘર્ષણ થયું. ઇઝરાયલની સેના અને પેલેસ્ટાઇનના કટ્ટરપંથીઓએ સામ-સામે કરેલા હુમલામાં 20થી વધુ પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે.

ઇઝરાયલનો દાવો છે કે ગાઝા પટ્ટી પરથી 260થી વધુ રોકેટ છોડવમાં આવ્યા, જેની સામે ઇઝરાયલે પણ જવાબી કાર્યવાહી કરી.

બે દિવસ ચાલેલા ઘર્ષણ બાદ અહીં સ્થિતિ સામાન્ય બની છે. જોકે, આ હુમલાએ દાયકાઓથી ચાલી આવતા ગાઝાપટ્ટીના સંઘર્ષમાં વધુ એક પ્રકરણ ઉમેરી દીધું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો