IPL 2019: પાકિસ્તાનમાં આઈપીએલ અંગે શું ચર્ચા છે?

વીડિયો કૅપ્શન, IPL 2019: પાકિસ્તાનમાં ભારતમાં છવાયેલી મૅચની કેટલી ચર્ચા છે?
પ્રકાશિત

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2019 અંતિમ તબક્કામાં છે.

એવામાં બીબીસીએ જાણવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાની ક્રિકેટ ફૅન્સ IPLને કેટલી ફૉલો કરે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ પાકિસ્તાનમાં IPLની મૅચોનાં પ્રસારણ બંધ છે. તેવામાં પાકિસ્તાનના લોકો આ વિશે શું કહે છે.

બીબીસી સંવાદદાતા ફરાન રફીનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો