એ સારવાર જેનાથી HIV સંક્રમણ રોકી શકાય છે

વીડિયો કૅપ્શન, જાતીય સમાગમથી HIVનો ચેપ લાગતો નથી?
પ્રકાશિત

એક નવા સર્વેક્ષણમાં સિદ્ધ થયું છે કે જો અસરકારક સારવાર લેવાય તો એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરનારાને આ વાયરસનો ચેપ નથી લાગતો.

એક અભ્યાસમાં બહાર આવ્યું કે તેમણે એક હજાર ગે દંપતીનું 8 વર્ષ સુધી નિરીક્ષણ કર્યું.

આ નિરીક્ષણમાં સામે આવ્યું કે આ પ્રકારે એચઆઈવી ટ્રાન્સફર થયાનો એક પણ કિસ્સો જોવા નથી મળ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો