પાકિસ્તાનના ગ્વાદરની ગલીઓમાં ગ્વાદરી હલવાનો સ્વાદ
પ્રકાશિત
દરેક દેશની ખાણીપીણીની અલગ વિશેષતા હોય છે. પાકિસ્તાનના ગ્વાદર શહેરની પણ આવી જ એક વિશેષતા છે.
ત્યાંનો ગ્વાદરી હલવો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યાંના શાહી બજારમાં તેની ઘણી દુકાનો આવેલી છે. શૌકત અલીની દુકાન બજારમાં સૌથી જૂની દુકાન છે.
તો જુઓ ગ્વાદરી હલવા અંગેનો આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો