આ રીતે કરવામાં આવે છે લિપ્સ્ટિક માટેના બીજની ખેતીથી

વીડિયો કૅપ્શન, એવા બીજ જેનાથી લિપ્સ્ટિકને મળે છે મનમોહક રંગ
પ્રકાશિત

લિપ્સ્ટિક મેકઅપ-કૉસ્મેટિક્સનો મહત્ત્વનો ભાગ છે. પણ શું તમને ખબર છે લિપસ્ટિક બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે તે બીજની આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીમાં આવેલા પહાડી વિસ્તારોમાં ખેતી કરવામાં આવે છે?

બીબીસી સંવાદદાતા વિજય ગજમ અને શૂટ-એડિટ નવીન કુમારે આ ખેતરોની મુલાકાત લીધી હતી.

તો જુઓ પ્રદેશના ખેડૂતોનું જીવન બદલી નાખનારા આ બીજ પરનો તેમનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો