નોકરી અને રોજગારની તકો માટે મહિલાઓનો સંઘર્ષ

વીડિયો કૅપ્શન, નોકરી અને રોજગારની તકો માટે મહિલાઓનો સંઘર્ષ
પ્રકાશિત

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 12 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે.

ભાજપ અને કૉંગ્રેસ બન્ને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. જોકે અહીં ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કદાચ ભૂલાઈ રહ્યા છે.

મહિલાઓ માટે રોજગારી પણ એક એવો જ મુદ્દો છે. દેશના અનેક ભાગોમાં મહિલાઓ નોકરી અને રોજગારની તકો માટે કેવી રીતે સંઘર્ષ કરી રહી છે.

જુઓ બીબીસી સંવાદદાતા સમીર હાશમીનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો