લંડનમાં છે એવું સલૂન જ્યાં અરીસા જ નથી.

વીડિયો કૅપ્શન, લંડનમાં છે એવું સલૂન જ્યાં અરીસા જ નથી.
પ્રકાશિત

જ્યારે તમે વાળ કપાવવા જાઓ ત્યારે સામાન્ય રીતે તમે અરીસાની સામે બેસવાની અપેક્ષા રાખો છો.

પરંતુ લંડનમાં એક એવું સલૂન છે જ્યાં કોઈ અરીસા જ નથી. જોકે અરીસા ન રાખવા પાછળ તેમનું અલગ જ મંતવ્ય છે.

તેઓ ઇચ્છે છે કે આમ કરવાથી તેમના ગ્રાહકો મોડર્ન આર્ટમાં રસ લેતા થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો