બાંગ્લાદેશ : માસિક અંગે જાગૃતિ ફેલાવા નીકળેલી મહિલાઓ
પ્રકાશિત
બાંગ્લાદેશમાં મહિલાઓનું એક નાનું જૂથ મૅનોપૉઝ એટલે કે રજોનિવૃત્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું મિશન હાથ ધરી રહ્યું છે.
તેમનું કહેવું છે કે બાંગ્લાદેશમાં મહિલાઓ મેનોપોઝના લક્ષણો વિશ વધુ માહિતગાર નથી. તેઓ મદદ પણ નથી માંગતી.
આથી છેલ્લાં બે વર્ષથી મહિલાઓનું જૂથ યુવતીઓને માસિક સંબંધિત બાબતોમાં શિક્ષિત કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો