કેવી રીતે થાય છે ગુજરાતની કેસર કેરીની હરાજી?
પ્રકાશિત
ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે કેસર કેરીની હરાજી થઈ હતી. હરાજીના પ્રથમ દિવસે કેરીનાં 15 હજાર બૉક્સની બોલી બોલાઈ હતી.
આ વર્ષે હરાજીમાં 8થી 8.5 લાખ બૉક્સની આવક થવાની સંભાવના છે.
જોકે, વરસાદ અને વાતાવરણને કારણે આ વર્ષે કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો