આ છે વિશ્વની પહેલી ટ્રાન્સજેન્ડર સ્કૂલ

વીડિયો કૅપ્શન, વિશ્વની પહેલી ટ્રાન્સજેન્ડર સ્કૂલ
પ્રકાશિત

ચિલીમાં ટ્રાન્સજેન્ડર બાળકો માટે ગત વર્ષે અમરાન્તા સ્કૂલ શરૂ કરાઈ. આ સ્કૂલના વિદ્યાર્થીઓ આ વર્ષે રાજ્ય સ્તરની પરીક્ષા આપવા જઈ રહ્યા છે.

મેક્સિકોના ટ્રાન્સજેન્ડર નેતા દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશ્વની સૌથી પહેલી ટ્રાન્સજેન્ડર બાળકો માટેની સ્કૂલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો