કોરોના વાઇરસ : એ દેશ જેણે સંક્રમણને કાબૂમાં લઈ લીધું

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : એ દેશ જેણે સંક્રમણને કાબૂમાં લઈ લીધું
પ્રકાશિત

એક તરફ જ્યાં દુનિયા આખી કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે, ત્યાં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા અર્ડર્ને પોતાના દેશને કોરોનામુક્ત જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

આખરે ન્યૂઝીલૅન્ડ જેવો દેશ આ સિદ્ધિ હાંસલ કરવામાં કઈ રીતે સફળ નીવડ્યો.

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો