સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, દરિયો બન્યો તોફાની
પ્રકાશિત
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં છેલ્લા 48 કલાક કરતાં પણ વધારે સમયથી વરસાદ વરસી રહ્યો છે.
પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આ વિસ્તારોને યલો ઍલર્ટ જાહેર કર્યા છે.
પોરબંદરમાં છેલ્લાં ૩ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને લીધે શહેરમાં રસ્તાઓ પર પાણીથી ભરાઈ ગયા છે.
કુલ વરસાદની વાત કરવામાં આવે તો સરકારી આંકડા મુજબ છેલ્લાં 3 દિસમાં 19 ઈંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો