ગુજરાત : ઝેરી સાપોના ખેલ બતાવનાર મદારી હાલમાં કેવું જીવન જીવે છે?
પ્રકાશિત
વાદી સમુદાયના લોકો વર્ષોથી સાપ પકડવાનું કામ કરતા આવ્યા છે.
પહેલાંના સમયમાં મનોરંજનનાં સાધનો ન હોવાથી વાદી સમુદાય ગામેગામ જઈને લોકોનું મનોરંજન કરતા હતા.
સાપ-વીંછીને પકડીને આ લોકો લોકોનું મનોરંજન કરી પેટિયું રળતા હતા.
જોકે, હવે 'લાલવાદી-ફૂલવાદી'ના પરંપરાગત ધંધાની શું સ્થિતિ છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો