ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી

વીડિયો કૅપ્શન, ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી
પ્રકાશિત

ગુજરાતમાં હજી બે કે ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડી શકે છે. છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસતા વરસાદે હવે કેટલાક જિલ્લાઓમાં વિરામ લીધો છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન