બૈરૂત વિસ્ફોટ : લેબનાનમાં એક મહિના બાદ કેવી સ્થિતિ છે?
પ્રકાશિત
ચાર ઑગસ્ટની સાંજે બૈરુતમાં એક જબરદસ્ત વિસ્ફોટ થયો હતો.
આ વિસ્ફોટમાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો ઘાયલ થયા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં કે જેઓ લેબનાનની મુલાકાતે જવાના છે તેમણે કહ્યું કે છ સપ્તાહ લેબેનોનના ભવિષ્ય માટે મહત્વનાં છે.
તેમણે ચેતવણી પણ આપી કે જો લેબનાનના નેતાઓ દેશના આર્થિક અને રાજકીય સુધારા કરવામાં નિષ્ફળ રહ્યા તો તેઓ પ્રતિબંધો લાદી શકે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો