કોરોના અને સામાન્ય શરદી-ઉધરસ વચ્ચેનો ભેદ કઈ રીતે પારખવો?

વીડિયો કૅપ્શન, સામાન્ય શરદી છે, ફ્લૂ છે કે પછી કોરોનાનો ચેપ? કેવી રીતે જાણી શકો, જુઓ અહીં
પ્રકાશિત

શિયાળામાં બંધ નાક, શરદી, ઉધરસ અને ફ્લૂ એ સામાન્ય વાત છે. પરંતુ કોરોના સંક્રમણનાં લક્ષણો પણ કંઈક આવાં જ હોય છે.

કોરોના સંક્રમણમાં ઉધરસ, ગળું બળવું, તાવ આવવો કે શરદી થવી એ સામાન્ય લક્ષણ છે.

ત્યારે આ વીડિયોમાં જાણો કે કેવી રીતે સામાન્ય શરદી, ઉધરસ અને કોરોનાના ચેપમાં ફેર કરશો?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો