કૉંગો ફીવર : ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાસે ફેલાયેલો કોરોનાથી પણ જીવલેણ રોગ શું છે?

વીડિયો કૅપ્શન, કૉંગો ફીવર : ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાસે ફેલાયેલો કોરોનાથી પણ જીવલેણ રોગ શું છે?
પ્રકાશિત

કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે એ વચ્ચે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કોંગો ફીવરને કારણે ઍલર્ટ જાહેર કરાઈ છે.

આ રોગને કોરોના વાઇરસના સંક્રમણ કરતાં જીવલેણ માનવામાં આવે છે, કારણકે અહેવાલો અનુસાર આનો મૃત્યુદર કોરોનાના સંક્રમણ કરતાં વધારે છે.

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં લખ્યું છે, "જો તેની સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો એક તૃત્યાંશ જેટલા દર્દીનાં મૃત્યુ થઈ શકે છે, વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર 10થી 40 ટકા લોકો મૃત્યુ પામે છે. તેની વૅક્સિન હાલ સુધી શોધાઈ નથી."

વિસ્તૃત માહિતી માટે જુઓ આ વીડિયો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો