Monsoon 2021: ગુજરાતમાં વરસાદી માહોલ : સૌરાષ્ટ્ર, કચ્છમાં કેવો પડશે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ફરી ચોમાસું જામે એવા એંધાણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં થોડોઘણો વરસાદ શરૂ થઈ ગયો છે.
આ બંને પ્રદેશોમાં હાલ હવામાનમાં પલટો આવતા આવનારા સમયમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તો આ વીડિયોમાં આપણે જોઈશું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવો વરસાદ પડી શકે?
કેટલા દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતા છે? શું દુષ્કાળની સ્થિતિમાં તે રાહત આપશે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો