આગમાં બળી ગયા પછી ચહેરા પર તેના ડાઘ લઈને જીવવું બળવા જેવું જ છે : એક મહિલાની આપવીતી

વીડિયો કૅપ્શન, આગમાં બળી ગયાં બાદ આ 23 વર્ષીય મહિલાનો કેવો સંઘર્ષ રહે છે?
પ્રકાશિત

આ કહાણી છે 23 વર્ષીય એક મહિલાની જે એક અકસ્માતમાં આઠ વર્ષની વયે જ બળી ગયાં હતાં.

આટલી તકલીફો અને વેદના છતાં સમાજની કડવી વાસ્તવિકતા જે તેમને દરરોજ સહન કરવી પડે છે તે ખરેખર દુખની વાત છે.

આ વીડિયોમાં જુઓ પરીસે આફરીનની પ્રેરણાદાયી કહાણી જે સામાન્ય જીવન જીવવા માગતા લોકોનું પ્રતિનિધિત્તવ કરે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો