ગુજરાતમાં વાવાઝોડાં, ભારે વરસાદ અને કુદરતી આફતો આવવાનું કારણ શું છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાંં વાવાઝોડાં, ભારેે વરસાદ અને કુદરતી આફતો આવવાનું કારણ શું છે?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

તો અગાઉ પણ ગુજરાતમાં વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કુદરતી આફતોનું પ્રમાણ વધી રહ્યું છે, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડાં.

આખરે આવું કેમ થઈ રહ્યું છે, જાણો આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો