એ દેશ જ્યાં સોનું નદીઓ માટે અભિશાપ બન્યું, 60 ટકા જળાશયો પ્રદૂષિત થયાં
પ્રકાશિત
ઘાનાના 60 ટકા જળાશયો હવે પ્રદૂષિત છે, મોટાભાગે ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓને કારણે આવું જોવા મળી રહ્યું છે.
ઘાના આફ્રિકામાં સોનાનું ઉત્પાદન કરનાર અગ્રણી દેશ છે અને તેમાંથી લગભગ 35 ટકા નાના પાયે ખાણિયો દ્વારા કાઢવામાં આવે છે, જેમાંથી મોટાભાગના ગેરકાયદેસર રીતે કાર્યરત છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકાર તેમની પ્રવૃત્તિઓ પર દબાણ કરી રહી છે, પરંતુ કેટલાક સમુદાયો કહે છે કે તેઓ નિરાશ છે કે તેઓ પૂરતો ફેરફાર જોઈ નથી રહ્યા.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો