ગુલાબ વાવાઝોડાની સિસ્ટમને કારણે ગુજરાતના આ જિલ્લાઓ ઍલર્ટ પર, અહીં પડી શકે ભારે વરસાદ
પ્રકાશિત
ગુજરાતમાં હાલ "ગુલાબ" વાવાઝોડાની બાકી રહેલી સિસ્ટમની અસર હેઠળ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમની અસર શરૂ થઈ હતી અને હવે ગુરુવારે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની શક્યતા છે.
હાલ આ સિસ્ટમ તીવ્ર બની છે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તે હજી પણ વધારે તીવ્ર બની શકે છે. ત્યારે આ વીડિયોમાં જાણો કે કયા જિલ્લાઓને આ સિસ્ટમનને કારણે ચેતવણી આપવામાં આવી છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો