સી.આર. પાટીલ એવું શું બોલ્યા કે ભાજપમાં જ ખળભળાટ મચી ગયો?
પ્રકાશિત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના નવા નિવેદનથી ભાજપમાં ખળભાળાટ મચી ગયો છે.
વિજય રૂપાણી સહિત આખે આખીય સરકાર બદલીને ભાજપે પહેલા જ રાજ્યની જનતા અને નેતાઓને ચોંકાવી દીધા છે.
એવામાં હવે સીઆર પાટિલે સંકેત આપ્યા છે વિધાનસભા ચૂંટણીમાં પણ 100 જેટલા નવા લોકોને સ્થાન મળશે. તેમણે કહ્યું કે જે કામ કરશે તેમને લોટરી લાગી શકે એમ છે.
શું છે સમગ્ર મામલો, જુઓ આ વીડિયો


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો