ગુજરાત સહિત આ રાજ્યોમાં યલો ઍલર્ટ, હીટ વેવને લઈને હવામાનવિભાગે શું આગાહી કરી?
પ્રકાશિત
આ વર્ષનો ઉનાળો ગુજરાત સહિત અનેક રાજ્યો માટે અકળાવનારો રહેશે. હવામાનવિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હીટ વેવની આગાહી છે.
આ પૂર્વે રવિવારે ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનાનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે આ વીડિયોમાં જોઈશું કે હવામાનવિભાગ આગામી દિવસોમાં હીટ વેવને લઈને શું આગાહી કરી છે?


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો