દાહોદનો ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક 'ગધેડો' બને છે
પ્રકાશિત
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જસાવાડા ખાતે દર વર્ષે ચૈત્ર મહિનાની છઠના રોજ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે.
ગોળ ગધેડાનો મેળો આદિવાસીઓની સદીઓ જૂની સ્વયંવરની પરંપરા રજૂ કરે છે. જેમાં આદિવાસી યુવક 25-30 ફૂટ ઉપર લાકડા પર ચઢવાનું હોય છે. જો તે આવું કરી લે તો તે મનપસંદ યુવતી સાથે લગ્ન કરી શકે છે.
વીડિયો : દક્ષેશ શાહ / રવિ પરમાર


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો