RTI અંતર્ગત માહિતી કેવી રીતે મેળવી શકાય? જાણો આખી પ્રક્રિયા

વીડિયો કૅપ્શન, RTI અંતર્ગત માહિતી કેવી રીતે મેળવી શકાય?
પ્રકાશિત

શું આપ માહિતી અધિનિયમ અંતર્ગત માહિતી મેળવવા માગો છો?

પરંતુ આપને ખ્યાલ નથી કે માહિતી મેળવવી કેવી રીતે?

તો આવો જાણીએ કે કેવી રીતે આરટીઆઈ અંતર્ગત માહિતી મેળવી શકાય.

બીબીસી સંવાદદાતા કલ્પના શાહ સમજાવી રહ્યા છે તમામ જાણવાલાયક બાબતો...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન