75 વર્ષના સિનિયર સિટીઝન 'પહેલવાન દાદા' જે યુવાનોને તાલીમ આપે છે
75 વર્ષના સિનિયર સિટીઝન 'પહેલવાન દાદા' જે યુવાનોને તાલીમ આપે છે
પ્રકાશિત
મોટા ભાગે લોકો 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનું જીવન ગાળતા હોય, પરંતુ ભૂરા પહેલવાન અલગ છે.
તેઓ આ ઉંમરે યુવક-યુવતીઓને પરંપરાગત માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપે છે અને આ રીતે પોતાના પરિવારના વારસાને પણ આગળ ધપાવે છે.
ભૂરા પહેલવાનનું માનવું છે કે યુવતીઓએ માર્શલ આર્ટની તાલીમ લેવી જ જોઈએ, જેથી કરીને પોતાની રક્ષા જાતે કરી શકે.

ઇમેજ સ્રોત, pti
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



